Site icon News Continuous Bureau | Mumbai

અમરાવતી કોર્ટે મહારાષ્ટ્રના મંત્રી બચ્ચુ કડુને બે મહિનાની કેદ અને 25 હજારનો દંડ ફટકાર્યો, આ છે કારણ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Channel

શનિવાર 

ચૂંટણીના સોગંદનામામાં માહિતી છુપાવવી મહારાષ્ટ્રના રાજ્યમંત્રી બચ્ચુ કડુને મોંઘી પડી છે. 

મહારાષ્ટ્ર ની અમરાવતી કોર્ટે રાજ્યના મંત્રી બચ્ચુ કડુને બે મહિનાની જેલની સજા ફટકારી છે. 

કોર્ટે 2014ની વિધાનસભા ચૂંટણીના નામાંકન પત્રમાં સંપત્તિની વિગતો છુપાવવા બદલ 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. 

આ ચુકાદાને બચ્ચુ કડુ દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવે તેવી શક્યતા છે.

બચ્ચુ કડુ અચલપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય છે.

ઉત્તર ભારતમાં ધરા ધ્રુજી, ઉત્તરાખંડના આ જિલ્લામાં અનુભવાયા  ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા 

Pune Court Koyta Attack Pistols Seized – પુણે જિલ્લા કોર્ટ બહાર યુવક પર કોયતા વડે હુમલો; ઘટનાસ્થળેથી બે પિસ્તોલ અને મેગેઝિન જપ્ત
Nanded Illegal Sand Mining Crackdown – નાંદેડમાં ગોદાવરી નદીમાં ગેરકાયદે રેતી ખનન સામે સંયુક્ત કાર્યવાહી; રૂ. ૫.૨૭ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી નાશ કરાયો
Shiv Sena Symbol Dispute Supreme Court – “એકનાથ શિંદે એટલે સંપૂર્ણ શિવસેના નહીં”: સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલનો જોરદાર યુક્તિવાદ, ૨૧ જૂન ૨૦૨૨ની સ્થિતિ સ્પષ્ટ કરવા કરી માંગ
Madurai Karthigai Deepam Controversy – સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના? મદુરાઈમાં કાર્તિકાઈ દીપમ વિવાદ વચ્ચે દીપથૂન સ્તંભ પર ન પ્રગટ્યો દીવો!
Exit mobile version