News Continuous Bureau | Mumbai
જેમ જેમ એકનાથ શિંદે(Eknath Shinde) અને ધારાસભ્યો(MLAs)નું સમર્થન મળી રહ્યું છે તેમ તેમ હવે ભારતીય જનતા(BJP) પાર્ટી સાથે નેગોશિયેશનની તાકાત પણ વધી ગઈ છે. મળતી જાણકારી મુજબ હવે એકનાથ શિંદે માત્ર મહારાષ્ટ્ર(Mahrashtra)માં જ નહીં પરંતુ કેન્દ્ર(central Govt)માં પણ શિવસેનાના સાંસદો(Shivsena MPs)ને જગ્યા મળશે. એવું જાણવા મળી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેને ઉપ મુખ્યમંત્રી પદ, આ ઉપરાંત 8 ધારાસભ્યોને મંત્રીપદ, બે ધારાસભ્યોને રાજ્યમંત્રી પદ, ત્રણ સાંસદોને કેન્દ્રીય કેબિનેટ(Modi cabinet)માં જગ્યા મળી શકે છે.
આ સમાચાર પણ વાંચો : આ તે કેવું આશ્ચર્ય- જે ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેના ખાસમખાસ છે તેઓ પણ ગુવાહાટી પહોંચ્યા- શું દાળમાં ખરેખર કંઈક કાળું છે
આ બધી ચર્ચા હાલ ગુવાહાટી(Guwahati) માં એકનાથ શિંદે સાથે ચાલી રહી છે.