360
Join Our WhatsApp Community
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,677 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 156 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 60,17,035 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 10,138 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.94 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,20,715 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In