મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 55,469 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 297 દર્દીઓના મોત નીપજ્યા છે
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 31,13,354 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 34,256 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 82.98% થયો છે
હાલ રાજ્યમાં 4,72,283 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,09,17,486 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.
Leave Comments