264
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ડિસેમ્બર 2021
બુધવાર
ગત અનેક વર્ષોથી મહારાષ્ટ્રમાં થી વિદર્ભનો વિસ્તાર છૂટો પડવા માંગે છે.
હવે આ સંદર્ભે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે મહારાષ્ટ્રના બે ટુકડા નહીં થાય.
મહારાષ્ટ્રના બે ટુકડા કરવા સંદર્ભે નો કોઈપણ પ્રસ્તાવ વિચારાધીન નથી.
સરકાર નો દાવો : ઓમિક્રોન વાઈરસનો એકપણ કેસ ભારતમાં હજુ સુધી નથી આવ્યો
You Might Be Interested In