312
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ગરમી ધગધગી રહી છે.
દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 થી 5 દિવસમાં વરસાદની સંભાવના છે.
આગાહી મુજબ આગામી 4 થી 5 દિવસમાં દક્ષિણ કોંકણનાં રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં જ્યારે મધ્ય મહારાષ્ટ્રનાં કોલ્હાપુર અને સાતારામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે આ જિલ્લાઓને યલો એલર્ટ પણ જાહેર કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : ખાનગી યુનિર્સટીઓને લાલ જાજમ પાથરી ગુજરાત સરકારે આપ્યું આમંત્રણ, આ ખાનગી કંપનીને અમદાવાદમાં યુનિવર્સિટી સ્થાપવાની આપી મંજૂરી.. જાણો વિગતે
You Might Be Interested In