Site icon News Continuous Bureau | Mumbai

ધોધમાર વરસાદને કારણે આ તાલુકાના 68 ગામોમાં વીજળી ગુલ! મોબાઇલ, વોટર સિસ્ટમ અને અન્ય તમામ સિસ્ટમ્સ પણ જામ ; જાણો વિગતે

કલ્યાણ તાલુકાના ટિટવાળાના શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં બુધવાર સાંજથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

ભારે વરસાદને કારણે એમએસઇડીસીએલના અનેક વિદ્યુત ઉપકરણોમાં ખામીને કારણે 68 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 

Join Our WhatsApp Channel

પરિણામે, વોટર સિસ્ટમ, ફ્લોર મિલો, મોબાઈલ અને અન્ય તમામ સિસ્ટમો ઠપ થઇ ગઈ છે.

વહેલામાં વહેલી તકે વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા વિતરણ કંપની દ્વારા રિપેર કરવાનું કામ યુદ્ધ ધોરણે ચાલુ છે.

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version