રાજ્ય

 ભાજપના પૂર્વ સાંસદ સામે કોરોના ની ગાઈડલાઈન તોડવા બદલ ગુનો નોંધાયો.

Feb, 23 2021


મહારાષ્ટ્રમાં ભાજપના પૂર્વ સાંસદ ધનંજય મહાદિક સામે કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલે કેસ નોંધવામાં આવ્યો છે. 

ધનંજયના દિકરાના વીવીઆઇપી લગ્નમાં માસ્ક નહીં પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોના લીરેલીરા ઉડ્યા હતા. 

આ લગ્નમાં અનેક હસ્તિઓએ માસ્ક પહેર્યા નહોતા. 

આ લગ્નમાં હાજરી આપ્યા બાદ એનસીપી નેતા અને ખાદ્યમંત્રી છગન ભુજબળ પણ સંક્રમિત થઇ ગયા.

 

Leave Comments