246
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 08 માર્ચ 2022
મંગળવાર
એક્ઝિટ પોલના નિર્ણયો પરથી જાણવા મળી રહ્યું છે કે આમ આદમી પાર્ટી (AAP)ને પંજાબમાં સ્પષ્ટ બહુમત મળી શકે છે.
એક્સિસ માય ઈન્ડિયા-આજતકના સર્વેમાં આમ આદમી પાર્ટીને 83 બેઠકો મળતી જોવા મળી રહી છે.
સી વોટર-એબીપીના સર્વેમાં પણ AAP સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી રહી છે
અહીં ભાજપને માત્ર 1 થી 4 બેઠકો મળી શકે છે.
એક્ઝિટ પોલનો વરતારો : ગોવામાં ચિત્ર અસ્પષ્ટ. જાણો કઈ એજન્સીએ કયા આંકડા રજૂ કર્યા.
You Might Be Interested In