News Continuous Bureau | Mumbai
બે દિવસના વિરામ બાદ આજે કર્ણાટક(Karnataka)ના માંડ્યા જિલ્લામાં રાહુલ ગાંધી(Rahul Gandhi)ના નેતૃત્વમાં કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ (Congress Bharat Jodo Yatra) ફરી શરૂ થઈ. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી(Congress chief Sonia Gandhi) પણ પ્રથમ વખત આ યાત્રામાં જોડાયા હતા, ત્યારે આજે કેટલાક હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યા હતા.
This is what usually a son or daughter does – but, this image is getting viral because, unlike Modi, Rahul Gandhi is not doing for camera! pic.twitter.com/w1av2KryJS
— Ashok Swain (@ashoswai) October 6, 2022
પદયાત્રા દરમિયાન રાહુલ ગાંધી(Rahul Gandhi) ક્યારેક તેમની માતા(mother)ના ખભા પર હાથ મૂકતા જોવા મળ્યા, તો ક્યારેક તેઓ તેમની માતા સોનિયા ગાંધીના બુટની દોરી(shoe laces) બાંધતા નજરે પડ્યા. સોનિયા ગાંધી(Sonia Gandhi)ના બૂટની દોરી બાંધી રહેલો ફોટો સોશિયલ મીડિયા(Social Media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો રાહુલ ગાંધીના વખાણ પણ કરી રહ્યા છે. હાલ આ દ્રશ્યના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી એવા સમયે કોંગ્રેસ(Congress)ની પદયાત્રામાં જોડાયા છે, જ્યારે પાર્ટીમાં અધ્યક્ષ પદને લઈને ઘમાસણ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે.
A concerned son, before anything else
That’s why I respect Rahul Gandhi
Because a mother has to be loved and cared for – sometimes despite her resistance :) #BharatJodoWithSoniaGandhi pic.twitter.com/MW7Cz17uRC
— Supriya Shrinate (@SupriyaShrinate) October 6, 2022