221
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
શરદ પવાર જે ઘરમાં રહે છે તે ઝોનના ડેપ્યુટી પોલીસ કમિશનર અને ગામદેવી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે.
ગામદેવી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર રામપિયારે રાજભરને સસ્પેન્ડ કરાયા છે.
ઉલ્લેખનીય છે કે હડતાળ પર ઊતરેલા એસટીના કર્મચારીઓએ શુક્રવારે સિલ્વર ઑક બહાર વિરોધ પ્રદર્શન કરી ઘેરો ઘાલ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : રામનવમી પ્રસંગે અનેક રાજ્યોમાં પથ્થરમારો અને આગચંપી. ગુજરાતમાં આ જગ્યાએ કરફ્યૂ લદાયો.
You Might Be Interested In