Breaking News
  • ટિકિટ વગર પ્રવાસ કર્યો તો આવી બનશે!
  • મધ્યમ વર્ગને કોઈ રાહત નહીં,RBIએ મૌદ્રિક નીતિનુ કર્યુ એલાન
  • ‘તારક મહેતા ના આ અભિનેતા કરોડોની સંપત્તિના માલિક,જાણો નેટવર્થ
  • મહાવિકાસ આઘાડી સરકારના વધુ એક નેતા હવે ED ના રડાર પરઃ
  • વિકી અને કેટરીના લગ્ન બાદ સાઈન કરવા જઈ રહ્યા છે ફિલ્મ

રાજ્ય

શક્તિ મિલ ગેંગરેપ કેસ: દોષીઓને નહીં ચડાવાય ફાંસીના માંચડે, બોમ્બે હાઇકોર્ટે આપ્યો આ ચુકાદો

Nov, 25 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 નવેમ્બર  2021

ગુરુવાર.

વર્ષ 2013ના શક્તિ મિલ્સ ગેંગ રેપ કેસમાં બોમ્બે હાઈકોર્ટે આજે અંતિમ ચુકાદો આપ્યો છે.

બોમ્બે હાઈકોર્ટે ત્રણેય દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી છે. 

બોમ્બે હાઈકોર્ટે ફાંસીની સજાની મંજૂરી માટે રાજ્ય સરકારની અરજી પર પોતાનો ચુકાદો આપ્યો છે. 

અગાઉ 4 એપ્રિલ 2014ના રોજ મુંબઈ સેશન્સ કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી.

ત્રણેય દોષિતોને આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 

જસ્ટિસ એસએસ જાધવ અને જસ્ટિસ પૃથ્વીરાજ ચૌહાણે આ કેસમાં ચુકાદો સંભળાવ્યો હતો.

CSMT અને જુહુ વચ્ચે હો-હો બસ સેવા ટૂંક સમયમાં, બેસ્ટે શરૂ કર્યું ડિઝાઇન અભિયાન; મુંબઈગરાને આ તારીખ સુધી આર્ટવર્ક મોકલવાની આપી તક

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )