298
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર વિધાનસભાનું 2 દિવસ વિશેષ અધિવેશન 3જી જુલાઈથી યોજાશે.
વિશેષ અધિવેશનના પહેલા દિવસે સત્તાધારી યુતિ પોતાના સ્પીકરની વરણી કરશે.
નવા સ્પીકરના નેજા હેઠળ જ શિંદે-ભાજપ સરકાર વિધાનસભામાં 4થી જુલાઈએ વિશ્વાસ મત મેળવશે
આ અગાઉ ગઈકાલે મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમના બાગી ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી અને તેમાં મંત્રીમંડળની રચના અંગે ખાસ ચર્ચા કરી હતી .
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ પહેલા પણ આ મુખ્યમંત્રીઓના થઈ ચૂક્યા છે ડિમોશન-જાણો વિગત
You Might Be Interested In