રાજ્ય

શિવસેનાના મોટા નેતા નું થયું નિધન. થાણામાં શિવસેનાને ખોટ સાલશે.

Feb, 22 2021


ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

22 ફેબ્રુઆરી 2021

શિવસેનાના મહત્વપૂર્ણ નેતાઓમાંથી એક એવા અનંત તરે નિધન થયું છે. તેઓ માત્ર ૬૭ વર્ષના હતા. તેઓ શિવસેનાના થાણાના ભૂતપૂર્વ મહાપૌર હતા તેમજ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. થાણા વિસ્તારમાં તેઓ એક સફળ કોળી નેતા હતા. થોડા સમય અગાઉ તેમને બ્રેન હેમરેજ નો સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ તેમનો હોસ્પિટલમાં ઇલાજ શરૂ હતો. પરંતુ તે ઈલાજ સફળ ન રહ્યો.
અનંત તરે ના નિધન થી શિવસેના માં શોક નું વાતાવરણ છે.

Recent Comments

  • Feb, 22 2021

    Harshad brahmbhatt

    ओम शांति ओम शांति

Leave Comments