News Continuous Bureau | Mumbai
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel )મોટી જાહેરાત કરી છે.
મુખ્યપ્રધાન પટેલે જાહેરાત કરી છે કે ગુજરાત સરકારે(Gujarat Govt) તાપી-પાર લિંક યોજના (Tapi Par Link Project) રદ્દ કરી છે.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ(BJP president) સી.આર. પાટીલે(C.R. Patil) પ્રેસ કોન્ફરન્સ(Press conference) કરી આ જાહેરાત કરી છે.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી(Assembly elections) આવી રહી છે, ત્યારે આદિવાસીઓના(tribes) રોષનો ભોગ ન બનવું પડે માટે સરકારે આ નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ તાપી-પાર લિંક યોજનાનો સતત વિરોધ કરી રહ્યાં હતા.
આ સમાચાર પણ વાંચો : શિવસેના આ ફાયર બ્રાન્ડ નેતાને ઉતાર્યા મેદાનમાં, સતત ચોથી વખત રાજ્યસભા ઉમેદવાર તરીકે કર્યા નામાંકિત.. જાણો વિગતે