237
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
તેલંગાણાના સ્થાનિક ભાજપ નેતાની હત્યા કરવામાં આવી છે.
તેલંગાણાના મેડક જિલ્લામા અજ્ઞાત લોકો દ્વારા ભાજપ નેતાને તેમની જ કારની ડિક્કીમાં નાખીને જીવતા સળગાવી દેવાયા છે.
આ મામલે પોલીસે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 302 હેઠળ કેસ નોંધીને અજ્ઞાત લોકોની તપાસ શરૂ કરી દીધી છે.
તેલંગાણાના મેડક જિલ્લાની આ દર્દનાક ઘટના બાદ વિસ્તારમાં દહેશતનો માહોલ છે.
હાલ તેમના મૃતદેહને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે.
હત્યાનો કેસ નોંધીને પોલીસ આગળની તપાસમાં લાગેલી છે પરંતુ આ જઘન્ય અપરાધ બાદ કાનૂન વ્યવસ્થા પર પણ પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે.
You Might Be Interested In