328
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
વારાણસીમાં(Varansi) આવેલ કાશી વિશ્વનાથ મંદિર(Kashi vishwanath temple) અને જ્ઞાનવ્યાપી મસ્જિદમાં(Gyanvyapi Masjid) ટીમ સર્વે અને વીડ઼િયોગ્રાફી(Videography) કરી રહી છે.
ટીમમાં કોર્ટના કમિશનર સહિત હિન્દુ(Hindu) અને મુસ્લિમના(Muslim) વાદી અને વકીલ પણ છે.
આ સર્વેમાં મંદિર અને વિગ્રહ ક્યાં ક્યાં છે, તેનો સર્વે કરવામાં આવશે.
જોકે અહીં જ્યારે ટીમ પહોંચી તો, બંને પક્ષ તરફથી ભારે નારેબાજી થઈ હતી.
આ નારાબાજી(Slogans) અને હંગામા બાદ પોલીસે(Police) આ વિસ્તારમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
આ સમાચાર પણ વાંચો : હનુમાન ચાલીસા પર વિવાદ : રાણા દંપતી સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવા બદલ મુંબઈ સેશન્સ કોર્ટે ઠાકરે સરકારની કાઢી ઝાટકણી; કહી આ વાત…
You Might Be Interested In