રાજ્ય

કોરોના કહેર : આ રાજ્યના મુખ્યમંત્રી આવ્યા કોરોના ની ચપેટમાં, થયા હોમ ક્વોરન્ટીન

Apr, 7 2021


ત્રિપુરાની ભાજપ સરકારના મુખ્યમંત્રી બિપ્લબ દેવ કુમાર કોરોના સંક્રમિત થયા છે. 

તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ માહિતી આપી છે.

હાલ તેઓ હોમ ક્વૉરન્ટીન છે અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવાની સલાહ આપી છે

Leave Comments