રાજ્ય

મહારાષ્ટ્રના એક વધુ શહેરમાં 20 દિવસ માટે રાત્રી કર્ફ્યુ આવ્યો. જાણો વિગત.

Feb, 23 2021


મહારાષ્ટ્ર રાજ્યના સંભાજી નગર માં રાત્રે 11 વાગ્યા થી 6:00 વાગ્યા દરમિયાન રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.

આ આદેશ સ્થાનિક કલેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તેમજ આ આદેશ 14મી માર્ચ સુધી લાગુ રહેશે.

આ ઉપરાંત સંભાજી નગર માં અઠવાડિક બજાર અને બીજી સાર્વજનિક જગ્યાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Leave Comments