Site icon News Continuous Bureau | Mumbai

 Andhra Pradesh Election Results 2024 Lok Sabha Live: આંધ્ર પ્રદેશમાં TDP આગળ, YSR કોંગ્રેસ પાછળ; જાણો ભાજપના હાલ… 

Andhra Pradesh Election Results 2024 Lok Sabha Live:  આંધ્રપ્રદેશમાં એનડીએ (ભાજપ, TDP અને જનસેના પાર્ટી) સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. વર્તમાન સીએમ જગન મોહન રેડ્ડીની YSRCPને ભારે નુકસાન થઈ રહ્યું છે. 

Andhra Pradesh Election Results 2024 Lok Sabha Live - TDP-BJP-JSP alliance up against YSRCP

Andhra Pradesh Election Results 2024 Lok Sabha Live - TDP-BJP-JSP alliance up against YSRCP

 News Continuous Bureau | Mumbai 

Andhra Pradesh Election Results 2024 Lok Sabha Live: લોકસભા ચૂંટણીની સાથે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. હાલમાં ટ્રેન્ડ આવી રહ્યા છે. આંધ્રપ્રદેશમાં એનડીએ (ભાજપ, TDP અને જનસેના પાર્ટી) સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. વર્તમાન સીએમ જગન મોહન રેડ્ડીની YSRCPને ભારે નુકસાન થઈ રહ્યું છે. 

Join Our WhatsApp Channel

TDP 16, YSRCP 4, ભાજપ 3 અને જનસેના પાર્ટી 2 પાર્ટી આગળ ચાલી રહી છે. 

મહત્વનું છે કે YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP) ના જગન મોહન રેડ્ડી 2019 થી આંધ્ર પ્રદેશમાં સત્તા પર છે. ગત વખતે જગન મોહને 175માંથી 151 બેઠકો પર એકતરફી જીત મેળવી હતી. રાજ્યમાં, ભાજપે ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને અભિનેતા પવન કલ્યાણની જનસેના પાર્ટી (જેએસપી) સાથે ગઠબંધન કર્યું છે.

Share Market crash : ચૂંટણીના પરિણામો પહેલા શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 3700 પોઈન્ટથી વધુ તૂટ્યો; માર્કેટ કેપ 5 ટ્રિલિયનથી નીચે

 

Pune Court Koyta Attack Pistols Seized – પુણે જિલ્લા કોર્ટ બહાર યુવક પર કોયતા વડે હુમલો; ઘટનાસ્થળેથી બે પિસ્તોલ અને મેગેઝિન જપ્ત
Nanded Illegal Sand Mining Crackdown – નાંદેડમાં ગોદાવરી નદીમાં ગેરકાયદે રેતી ખનન સામે સંયુક્ત કાર્યવાહી; રૂ. ૫.૨૭ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી નાશ કરાયો
Saurav Das Passport Controversy – સૌરવ દાસના પાસપોર્ટમાં શું હતી ગડબડ? કેમ ન જઈ શક્યા લંડન, વિદેશ મંત્રાલયે આ જવાબ
Shiv Sena Symbol Dispute Supreme Court – “એકનાથ શિંદે એટલે સંપૂર્ણ શિવસેના નહીં”: સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલનો જોરદાર યુક્તિવાદ, ૨૧ જૂન ૨૦૨૨ની સ્થિતિ સ્પષ્ટ કરવા કરી માંગ
Exit mobile version