Site icon News Continuous Bureau | Mumbai

તમને ખબર છે વાળનું પણ સ્મગલિંગ થાય છે ?આસામ રાયફલ એ અંદાજે દોઢ કરોડ રૂપિયાનો વાળનો જથ્થો પકડી પાડયો…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

26 માર્ચ 2021

     આસામ રાઇફલ ની  સર્ચિપ બટાલિયન ઓફ સેક્ટર 23 ટીમે મ્યાનમાર બોર્ડર પર થી ૧૨૦ જેટલી બેગ ઝડપી છે. જેમાં મનુષ્યના વાળ નો  મોટો જથ્થો ભરેલો હતો.બે અલગ અલગ ટ્રકમાં જતી આ 120 બેગમાં અંદાજે 50 કિલો વાળનો જથ્થો હતો. પચાસ કિલો વાળના જથ્થાની કિંમત અંદાજે દોઢ કરોડ રૂપિયા જેટલી થાય છે. એટલે કે એક કીલો વાળ ની કિંમત 30000 રૂપિયા થાય.

   આંધ્ર પ્રદેશના તિરુપતિ બાલાજી મંદિર માંથી આ વાળની દાણચોરી થઈ રહી હતી. દાણચોરો મ્યાનમાર બોર્ડર થી થાઈલેન્ડ અને ત્યાંથી આ વાળનો જથ્થો ચીન લઈ જવાના હતા. જ્યાં આ વાળની વિગ બનાવીને વેચવાનો મોટા પાયે વેપાર ચાલે છે,અને આ જ વાળની વિગ ચીન દ્વારા દુનિયાના ઘણા દેશો મોકલવામાં આવે છે.

    શ્રદ્ધા નામે વાળ આપતી વખતે તમને ખબર પણ હોય છે કે આ વાળનું  આગળ જતા શું થાય છે??

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version