Site icon News Continuous Bureau | Mumbai

Viral Video : પુનામાં ઓટોરિક્ષા એ મર્સિડીઝ ની ગાડી નું ટોઈંગ કર્યું. હવે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.

ભારતીયો જુગાડની કલામાં પારંગત છે. જે સમયે જે વ્યવસ્થા ઉપલબ્ધ હોય તેના માધ્યમથી પોતાનું કામ કાઢી લેવાનું દરેક જણા શીખ્યા છે. આવું જ એક કિમયો પૂનાના રોડ રસ્તા પર જોવા મળ્યો.

Autoriksha towing mercedes car in Pune

Viral Video : પુનામાં ઓટોરિક્ષા એ મર્સિડીઝ ની ગાડી નું ટોઈંગ કર્યું. હવે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.

News Continuous Bureau | Mumbai

પૂનાના ( Pune ) કોરેગાંવ પાર્ક વિસ્તારમાં રસ્તા પર એક એવો વીડિયો જોવા મળ્યો જે જોઈને લોકો હસી રહ્યા છે. વાત એમ છે કે લાલ રંગની એક મર્સીડીઝ ગાડી ( mercedes  ) બંધ પડી ગઈ હતી. ત્યારે તેને ટોઇંગ ( towing  ) કરવા માટે કોઈ ક્રેન ને નહીં પરંતુ એક ઓટોરિક્ષાને ( Autorikshaw ) બોલાવવામાં આવી. ઓટો રીક્ષા ડ્રાઈવર બે હાથે રીક્ષા ચલાવતો રહ્યો અને પોતાના પગથી મર્સિડીઝ ગાડીને હંકારી મુકી. સામાન્ય રીતે આવું સ્કૂટર સાથે કરવામાં આવે છે. પરંતુ પુનામાં ઓટોરિક્ષા મર્સીડીઝ ગાડી ને આ રીતે હંકારતી જોવા મળી હતી. તમે પણ વિડિયો જુઓ….

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Share Market News : શેરબજારમાં ફરી ધબડકો. ખૂલતાની સાથે જ નીચે ગયું.

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version