Site icon News Continuous Bureau | Mumbai

કર્ણાટકમાં બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું ભાજપ, 25 બેઠકો માટેની ચૂંટણીમાં કોંગ્રેસે આપી ટક્કર; જીતી આટલી બેઠક!

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 15 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર. 

કર્ણાટક રાજ્ય વિધાનસભાના ઉપલા ગૃહ ગણાતા વિધાન પરિષદની ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી છે.

પાર્ટી 11 સીટો જીતવામાં સફળ રહી હતી અને કોંગ્રેસે પણ એટલી જ સીટો જીતી છે. 

ચૂંટણીમાં સૌથી ખરાબ રીતે હારેલી પ્રાદેશિક પાર્ટી જેડી(એસ), માત્ર બે સીટો જીતવામાં સફળ રહી.

કર્ણાટક વિધાન પરિષદની 25 બેઠકો માટે 10 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. 

વિધાન પરિષદની ચૂંટણીમાં 90 ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાંથી ભાજપ અને કોંગ્રેસના 20-20 ઉમેદવારો હતા.

ખેડૂતોએ ભલે દિલ્હી બોર્ડર ખાલી કરી, પરંતુ આ વર્ષે ટ્રાફિક માટે હાઈવે નહીં ખોલી શકાય, આ છે કારણ

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version