રાજ્ય

સીબીઆઇનો ગેમ પ્લાન તૈયાર છે, પંદર દિવસ નહિ માત્ર અઠવાડિયામાં જ અને દેશમુખ નું નામ તપાસમાં આવી જશે. જાણો વિગત.

Apr, 6 2021


ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 6 એપ્રિલ 2021

મંગળવાર

સીબીઆઈએ પોતાની તપાસ શરૂ કરી દીધી છે. સીબીઆઇનો એક્શન પ્લાન નીચે મુજબ છે.

૧. એડવોકેટ જયશ્રી પાટીલ પાસેથી પબ્લિક ઈન્ટરેસ્ટ લીટીગેશન ના કાગળિયા મેળવવા.

૨. પરમવીર સિંહ ની ઉલટ તપાસ કરવી

પહેલા શરદ પવારનું નાક કપાયું, હવે ઉદ્ધવ ઠાકરેનુ કપાશે. જાણો સુપ્રીમ કોર્ટમાં શું ચાલી રહ્યું છે?

૩. આ સિવાય ૮ આઇપીએસ અધિકારીઓની પુછપરછ કરવામાં આવશે

૪. સચિન વઝે ની પુછપરછ પણ કરવામાં આવશે. કદાચ તેની કસ્ટડી પણ લેવામાં આવે. 

આમ તાબડતોબ ઉલટતપાસ દરમિયાન ક્યાંક ને ક્યાંક અનિલ દેશમુખ નું નામ આવી જશે.

Leave Comments