News Continuous Bureau | Mumbai
Digital India Week 2023 : દેશભરમાં ડિજિટલ ઈન્ડિયા સપ્તાહની ઉજવણી અંતર્ગત સુરત જિલ્લામાં અગામી તા.૨૫ થી ૩૧ જુલાઈ સુધી ‘ડિજિટલ ઈન્ડિયા વીક-૨૦૨૩’ની ઉજવણી કરાશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તા.૨૫ જુલાઈએ વર્ચ્યુલ માધ્યમથી ઉજવણીનો પ્રારંભ કરાવશે.
સુરત (Surat)માં જિલ્લા કલેકટર શ્રી ના માર્ગદર્શન હેઠળ ડિજિટલ ઈન્ડિયા સપ્તાહ (Digital India Week) ની ઉજવણી ડિજિટલ રીતે કરવામાં આવશે, જેમાં વધુને વધુ નાગરિકો સહભાગી બને માટે સુચારૂ આયોજન કરાયું છે. તા. ર૬ થી ૩૧મી જુલાઈ દરમિયાન વેબકાસ્ટ (Webcast), વીસી આધારિત સત્રો યોજાશે. આ સત્રમાં રાષ્ટ્રીય સ્તરના વક્તાઓ દ્વારા સાયબર સિક્યુરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(Artificial Intelligence), બ્લોક ચેઈન, આઈ.ઓ.ટી. અને જી.આઈ.એસ વગેરે વિષય ઉપર માહિતી આપવામાં આવશે.
ઉજવણી અંતર્ગત કાર્યક્રમોમાં લોકો સહભાગી થઈ શકે તે માટે https:://www.nic.in/diw2023-reg પર નામ નોંધણી સાથે રજીસ્ટ્રેશન કરી શકાશે. જેમાં કાર્યક્રમોની તમામ માહિતી સરળતાથી મળી શકશે.
આ સમાચાર પણ વાંચો : West Bengal: બંગાળ પંચાયત ચૂંટણીમાં ‘રિપબ્લિક’નું પ્રભુત્વ, મતદાન દરમિયાન 7 હત્યાઓ, ગોળીબાર, બોમ્બ ધડાકા અને બૂથ કેપ્ચરિંગ…
Digital India Week 2023 : સુરતમાં આ તારીખ દરમિયાન કરાશે ‘ડિજિટલ ઈન્ડિયા વીક-૨૦૨૩’ની ઉજવણી, યોજાશે વેબકાસ્ટ, વીસી આધારિત સત્ર
Digital India Week 2023 : વડાપ્રધાન શ્રી વર્ચ્યુલ માધ્યમથી ‘ડિજિટલ ઇન્ડિયા વીક’નો દેશભરમાં પ્રારંભ કરાવશે