Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતની જળ સીમામાંથી દેશમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર, આ પોર્ટથી DRIએ ઝડપ્યું 50 કિલોથી વધુ ડ્રગ્સ..તપાસ હાથ ધરી.

News Continuous Bureau | Mumbai

ગુજરાત(Gujarat) ક્ચ્છના(Kutch) મુન્દ્રા પોર્ટ(Mundra Port) પરથી એકવાર ફરી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો(Drugs Seized) છે. 

Join Our WhatsApp Channel

DRI ટીમને કન્ટેનરની તપાસમાં 52 કિલો કોકેઈન(Cocaine) મળી આવ્યું છે  જેની બજાર કિંમત(Market price) 300 કરોડ હોવાનો અંદાજ છે.

હવે કોકેઈનના સેમ્પલને પરીક્ષણ(Sample testing) માટે FSLમાં મોકલવામાં આવ્યા છે. 

આ FSL રિપોર્ટ બાદ જ આ મામલે વધુ વિગતો જાહેર થશે. 

હાલ આ સમગ્ર મામલે DRIએ વધુ તપાસ(Investigation) હાથ ધરી છે.

આ સમાચાર પણ વાંચો :  આજથી કોંકણ કિનારાના પર્યટન પર બ્રેક આ કારણથી 31 ઓગસ્ટ સુધી વોટર સ્પોર્ટ્સ, ફોર્ટ પેસેન્જર બોટ રહેશે બંધ.. જાણો વિગતે

Pune Court Koyta Attack Pistols Seized – પુણે જિલ્લા કોર્ટ બહાર યુવક પર કોયતા વડે હુમલો; ઘટનાસ્થળેથી બે પિસ્તોલ અને મેગેઝિન જપ્ત
Nanded Illegal Sand Mining Crackdown – નાંદેડમાં ગોદાવરી નદીમાં ગેરકાયદે રેતી ખનન સામે સંયુક્ત કાર્યવાહી; રૂ. ૫.૨૭ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી નાશ કરાયો
Shiv Sena Symbol Dispute Supreme Court – “એકનાથ શિંદે એટલે સંપૂર્ણ શિવસેના નહીં”: સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલનો જોરદાર યુક્તિવાદ, ૨૧ જૂન ૨૦૨૨ની સ્થિતિ સ્પષ્ટ કરવા કરી માંગ
Madurai Karthigai Deepam Controversy – સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના? મદુરાઈમાં કાર્તિકાઈ દીપમ વિવાદ વચ્ચે દીપથૂન સ્તંભ પર ન પ્રગટ્યો દીવો!
Exit mobile version