Site icon News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન મોદીની તસવીર નો બબાલ : પશ્ચિમ બંગાળમાં પેટ્રોલ પંપ પરથી તસવીરો હટાવ્યા પછી આ જગ્યાએથી પણ વડાપ્રધાનની તસવીરો હટાવવામાં આવશે. જાણો વિગત…

પાંચ રાજયોમાં થનારી ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ચૂંટણી પંચે ચૂંટણીના પ્રચારને લઈને સખ્તાઈ વધારી દીધી છે. 

ચૂંટણી પંચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયથીને આદેશ આપ્યો કે, જે રાજયોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યાં કોરોના વેક્સિનના સર્ટિફિકેટ માંથી PM મોદીની તસ્વીર હટાવી દે.. 

Join Our WhatsApp Channel

ચૂંટણી પંચનો આ આદેશ TMCના સાંસદ ડેરેક ઓબ્રાયનની ફરીયાદ બાદ આવ્યો છે. 

મુખ્ય ચૂંટણી કમિશનરથી વેક્સીનેશન સર્ટિફિકેટ પર PM મોદીની તસ્વીર, નામ અને સંદેશને લઈને આપત્તિ જાહેર કરી હતી.  

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version