Site icon News Continuous Bureau | Mumbai

ભાજપના ભૂતપૂર્વ દિગ્ગજ નેતા એકનાથ ખડસે બરાબરના ફસાયા, જમાઈની ઈડી દ્વારા ધરપકડ.

ભાજપના ભૂતપૂર્વ નેતા એકનાથ ખડસે ના જમાઈ ગીરીશ ચૌધરી ની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

ભોંસરી જમીન ગોટાળા પ્રકરણે પહેલા તેમના જમાઈ ની પૂછપરછ કરવામાં આવી અને ત્યાર બાદ ધરપકડ કરવામાં આવી.

Join Our WhatsApp Channel

એકનાથ ખડસે એ ધમકી આપી હતી કે તે ભાજપ ની સીડી પ્રદર્શિત કરશે.

અલવિદા ટ્રેજેડી કિંગ,દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું દેહાવસાન

Pune Court Koyta Attack Pistols Seized – પુણે જિલ્લા કોર્ટ બહાર યુવક પર કોયતા વડે હુમલો; ઘટનાસ્થળેથી બે પિસ્તોલ અને મેગેઝિન જપ્ત
Nanded Illegal Sand Mining Crackdown – નાંદેડમાં ગોદાવરી નદીમાં ગેરકાયદે રેતી ખનન સામે સંયુક્ત કાર્યવાહી; રૂ. ૫.૨૭ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી નાશ કરાયો
Shiv Sena Symbol Dispute Supreme Court – “એકનાથ શિંદે એટલે સંપૂર્ણ શિવસેના નહીં”: સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલનો જોરદાર યુક્તિવાદ, ૨૧ જૂન ૨૦૨૨ની સ્થિતિ સ્પષ્ટ કરવા કરી માંગ
Madurai Karthigai Deepam Controversy – સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના? મદુરાઈમાં કાર્તિકાઈ દીપમ વિવાદ વચ્ચે દીપથૂન સ્તંભ પર ન પ્રગટ્યો દીવો!
Exit mobile version