પુણેમાં બિહારવાળી થઇ.. શહેરમાં મોડી રાતે બે યુવકોએ હાથમાં ધારદાર હથિયાર લઈને મચાવ્યો આતંક.. જુઓ વિડીયો..

.. Gang attacks civilians with machetes, terrorise commuters in Pune

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના પુણે ( Pune )શહેરમાં કોયટા ગેંગનો ( Gang attacks ) આતંક દિવસેને ( terrorise  ) દિવસે વધી રહ્યો છે. દરમિયાન શહેરના ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બે યુવકો હાથમાં ધારદાર હથિયાર (કોયટા) લઈને આતંક ફેલાવતા જોવા મળે છે. બંને બદમાશોએ હાથમાં હથિયારો સાથે રસ્તા પર ઉભેલા અનેક વાહનોને ( commuters  ) નુકસાન પહોંચાડ્યું હતું, તેમજ રસ્તા પરથી પસાર થતા લોકોને ( civilians  ) હેરાન કર્યા હતા.

મળતી માહિતી મુજબ, આ ઘટનાને 28 ડિસેમ્બરની છે. સિંહગઢ લો કોલેજ રોડ પર છરી અને તીક્ષ્ણ હથિયારોથી સજ્જ બે યુવકો દુકાનમાં ઘૂસી ગયા હતા અને લોકોને ધમકાવીને ઘાયલ કર્યા હતા. આ સાથે બદમાશોએ તિક્ષ્ણ હથિયાર બતાવીને રસ્તા પર ચાલતા લોકોને પણ ડરાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  પુણે શહેરમાં કોયટા ગેંગનો આતંક, રાહદારીઓ પર તીક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો.. જુઓ વિડીયો..

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *