News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના પુણે ( Pune )શહેરમાં કોયટા ગેંગનો ( Gang attacks ) આતંક દિવસેને ( terrorise ) દિવસે વધી રહ્યો છે. દરમિયાન શહેરના ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બે યુવકો હાથમાં ધારદાર હથિયાર (કોયટા) લઈને આતંક ફેલાવતા જોવા મળે છે. બંને બદમાશોએ હાથમાં હથિયારો સાથે રસ્તા પર ઉભેલા અનેક વાહનોને ( commuters ) નુકસાન પહોંચાડ્યું હતું, તેમજ રસ્તા પરથી પસાર થતા લોકોને ( civilians ) હેરાન કર્યા હતા.
पुणे आहे की बिहार काय कळतंच नाही @Dev_Fadnavis गृहमंत्री साहेब आमच्या पुण्याकडे लक्ष द्या@mnsadhikrut @abpmajhatv @ibnlokmattv1 @TV9Marathi @LoksattaLive @SakalMediaNews @LoksattaLive pic.twitter.com/c2n4AaoQZQ
— Sainath Babar (@Sainathbabar7) December 29, 2022
મળતી માહિતી મુજબ, આ ઘટનાને 28 ડિસેમ્બરની છે. સિંહગઢ લો કોલેજ રોડ પર છરી અને તીક્ષ્ણ હથિયારોથી સજ્જ બે યુવકો દુકાનમાં ઘૂસી ગયા હતા અને લોકોને ધમકાવીને ઘાયલ કર્યા હતા. આ સાથે બદમાશોએ તિક્ષ્ણ હથિયાર બતાવીને રસ્તા પર ચાલતા લોકોને પણ ડરાવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: પુણે શહેરમાં કોયટા ગેંગનો આતંક, રાહદારીઓ પર તીક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો.. જુઓ વિડીયો..
Join Our WhatsApp Community