Site icon News Continuous Bureau | Mumbai

Clean Godavari Bond: ગોદાવરીની સફાઈ માટેના બોન્ડનું NSEમાં લિસ્ટિંગ, સીએમ ફડણવીસ દ્વારા ઘોષણા

મુંબઈ : મુંબઈ સ્થિત નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) માં મુખ્યમંત્રી ફડણવીસના હસ્તે નાસિક મહાનગરપાલિકાનો 'ક્લીન ગોદાવરી બોન્ડ' ઔપચારિક રીતે લિસ્ટ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય સચિવ રાજેશ અગ્રવાલ, ડૉ. કે.એચ. ગોવિંદરાજ, NSE ના મેનેજિંગ ડિરેક્ટર આશિષ ચૌહાણ સહિત અન્ય મહત્ત્વના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Clean Godavari Bond ગોદાવરીની સફાઈ માટેના બોન્ડનું NSEમાં લિસ્ટિં

Clean Godavari Bond ગોદાવરીની સફાઈ માટેના બોન્ડનું NSEમાં લિસ્ટિં

News Continuous Bureau | Mumbai

Clean Godavari Bond મુંબઈ સ્થિત નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) માં મુખ્યમંત્રી ફડણવીસના હસ્તે નાસિક મહાનગરપાલિકાનો ‘ક્લીન ગોદાવરી બોન્ડ’ ઔપચારિક રીતે લિસ્ટ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય સચિવ રાજેશ અગ્રવાલ, ડૉ. કે.એચ. ગોવિંદરાજ, NSE ના મેનેજિંગ ડિરેક્ટર આશિષ ચૌહાણ સહિત અન્ય મહત્ત્વના અધિકારીઓ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી ના જણાવ્યા મુજબ,કુંભ મેળાની તૈયારીઓને ધ્યાનમાં રાખીને નાસિકમાં મોટા પાયે વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. રાજ્ય સરકાર નગર વિકાસ વિભાગ દ્વારા અનેક આવશ્યક માળખાકીય સુવિધાઓની પરિયોજનાઓનું અમલ કરી રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Thane Borivali twin tunnel: થાણે-બોરીવલી ટ્વિન ટનલ પ્રોજેક્ટમાં ઐતિહાસિક સિદ્ધિ: ભારતનું સૌથી મોટું TBM કટરહેડ લોન્ચ

નાસિકના ‘ક્લીન ગોદાવરી બોન્ડ’ ને ખુલ્લા બજારમાં રોકાણકારો તરફથી ચાર ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. આ બોન્ડ દ્વારા એકઠું થયેલું ભંડોળ કેન્દ્ર સરકાર તરફથી મળનારા માળખાકીય ફંડ માટેનો માર્ગ પણ સરળ બનાવે છે. વિશેષરૂપે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ની લિસ્ટિંગ પ્રક્રિયા હેઠળ મહાનગરપાલિકાને ₹26 કરોડનું પ્રોત્સાહન ભંડોળ મળશે, જે વ્યાજભારને લગભગ શૂન્યની નજીક લાવવામાં મદદરૂપ થશે.
મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું કે રાજ્યની મુખ્ય ઊર્જા ક્ષેત્રની કંપનીઓ જેમ કે મહાપારેષણ (MSETCL), ત્યારબાદ મહાવિતરણ અને મહાનિર્મિતિની ક્ષમતા વધારવા માટે પણ NSE દ્વારા મોટા પાયે મૂડી ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version