Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં કોંગ્રેસની પહેલી વિકેટ પડી. આ દિગ્ગજ ધારાસભ્યએ આપ્યું રાજીનામુ. હવે જોડાશે ભાજપમાં…

News Continuous Bureau | Mumbai

ખેડબ્રહ્માના(Khedbrahma) કોંગ્રેસના(Congress) ધારાસભ્ય અશ્વિન કોટવાલે(MLA Ashwin Kotwale) આજે ધારાસભ્યે પદેથી રાજીનામું(Resignation) આપી દીધું છે. તેઓ આજે વિજય મુહૂર્તમાં ભાજપમાં(BJP) જોડાશે.

Join Our WhatsApp Channel

પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે આ નિર્ણય તેમણે આદિવાસીના સમાજના(tribal society) વિકાસના કાર્ય કરવા માટે લીધો છે. તેમની સાથે 2 હજાર સમર્થકો પણ કેસરિયા ધારણ કરશે.

ઉલ્લેખનિય છે કે ચાલુ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચુટણી(Assembly election) થવાની છે તેની પહેલા રાજ્યમાં રાજનૈતિક દાવપેચ ચાલુ થઈ ગયા છે.

આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટની ટીપ્પણી. કોરોના રસી માટે કોઈને મજબૂર કરી શકાય નહીં. જાણો કોર્ટે શું કહ્યું.  

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version