Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાત રાજ્યમાં 155 દિવસ બાદ કોરોનાના કેસ 100ને પાર, આ શહેરમાં સૌથી વધુ કેસ

સમયાંતરે કોરોના વાયરસ વધુ એકવાર સક્રિય થયો છે. એક જ દિવસમાં ગુજરાતમાં કોરોનાના 119 દર્દી નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 63 કેસ નોંધાયા છે. જે બાદ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 435 પર પહોંચી ગઈ છે.

India reports over 1,800 new Covid cases for second consecutive day

દેશમાં કોરોના ફરી ટોપ ગિયરમાં.. 146 દિવસ પછી 1800થી વધુ કેસ નોંધાયા, આ રાજ્યમાં સૌથી વધારે ટેન્શન.

News Continuous Bureau | Mumbai

ગુરુવારે માત્ર એક જ દિવસમાં ગુજરાત રાજ્યમાં અલગ અલગ ઠેકાણે થયેલી તપાસણીમાં 119 જેટલા કોરોનાના દર્દી મળી આવ્યા છે. ચોકાવનારી વાત એ છે કે સૌથી વધુ દર્દીઓ અમદાવાદ ખાતે નોંધાયા છે જેમની સંખ્યા 63 થી વધુ છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 435 પર પહોંચી ગઈ છે. જેમાંથી 4 લોકો વેન્ટીલેટર પર છે.

અનેક લોકો રસી લેવા દોડ્યા.

અમદાવાદમાં કોરોનાના કેસ વધવાની સાથે રસીની ડિમાન્ડ વધી છે. અનેક લોકો રસી લેવા માટે હોસ્પિટલ અને સરકારી સેન્ટર પહોંચી રહ્યા છે. જોકે વેક્સિનનો જથ્થો મર્યાદિત હોવાને કારણે અલગ અલગ હોસ્પિટલો દ્વારા રાજ્ય સરકાર પાસે વધુ વેક્સિનની માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ચાલુ સપ્તાહમાં અનેક રાજ્ય સરકારોને ચેતવણી આપી છે કે કોરોનાથી બચવા માટેના અગમચેતીના પગલા તાત્કાલિક ધોરણે લેવામાં આવે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  સાવચેત રહેજો.. દેશમાં ફરી વધી રહ્યો છે કોરોના, 4 મહિના બાદ એક જ દિવસમાં 700 કોરોના દર્દીઓ; મહારાષ્ટ્ર સહિત આ 6 રાજ્યોને આરોગ્ય સચિવે લખ્યો પત્ર..

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version