Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં પ્રથમ વખત ગુજરાત હાઇકોર્ટની સુનાવણીનું થયું જીવંત પ્રસારણ ઓનલાઈન-

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

26 ઓક્ટોબર 2020

પ્રથમ વખત ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ ની કાર્યવાહીનું જીવંત પ્રસારણ આજે કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટના ઇતિહાસમાં આ પહેલો કેસ છે. ગુજરાત હાઇકોર્ટે જાહેરાત કરી કે તે સોમવારથી ચીફ જસ્ટિસ વિક્રમ નાથની કોર્ટથી લાઇવ સ્ટ્રીમિંગ કાર્યવાહી શરૂ કરશે. મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ યુટ્યુબ પર કાર્યવાહીનું જીવંત કરવામાં આવ્યું.. 

અગાઉ, હાઈકોર્ટે પોતાની અખબારી યાદીમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે લોકોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાથ ધરાયેલી કોર્ટ સુનાવણી જોવાની છૂટ હોવી જોઈએ. આ રજૂઆતમાં નિરમા યુનિવર્સિટીના સ્કૂલ ઑફ લોના વિદ્યાર્થી દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં અદાલતે કોર્ટની કાર્યવાહીને ખુલ્લા અદાલતો અને ન્યાયની પ્રાપ્તિ માટે જીવંત પ્રસારણનો આદેશ આપ્યો હતો.

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version