Site icon News Continuous Bureau | Mumbai

Gujarat Rain : આફતમાં અવસર! ભારે વરસાદ વચ્ચે પણ લોકોએ લીધી મજા, મન મૂકીને રમ્યા ગરબે; જુઓ વિડીયો..

Gujarat Rain : હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આ વરસાદી માહોલ વચ્ચે ગરબા ની રમઝટ બોલાવી છે. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Gujarat Rain people playing garba amid heavy rain

Gujarat Rain people playing garba amid heavy rain

News Continuous Bureau | Mumbai

Gujarat Rain : ગુજરાતીઓની એક વાત મસ્ત મજાની છે કે તે ધાર્યું કરે છે. મુશ્કેલી ભલે પડે પણ મુશ્કેલીમાં પણ મજા કરવાનું  ભૂલતા નથી. વરસાદ આવે તો આવે છત્રી લઇને નાચશું, પલળીશું પણ ગરબા તો રમીને જ રહીશું. હાલમાં સમગ્ર ગુજરાત ભરમાં વરસાદી માહોલ છવાયો છે. આ વરસાદી માહોલ વચ્ચે પણ ગુજરાતના લોકોએ ગરબા ની રમઝટ બોલાવી છે. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે સતત પડી રહેલા વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાયા છે. વરસાદના કારણે રોડ પર ઘુટણ સુધી પાણી ભરાઈ ગયા છે. તેમ છતાં પણ લોકો ગરબા રમવા ની મજા લઇ રહ્યા છે.

Join Our WhatsApp Channel

Gujarat Rain : જુઓ વિડીયો 

 

 

આ સમાચાર પણ વાંચોઃ Gujarat Rain: ગુજરાતભરમાં વરસાદનું જોર એકદમ ઘટ્યું, પરંતુ આ જિલ્લામાં આજે પણ ભારે પવન સાથે વરસાદની આગાહી

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version