Site icon News Continuous Bureau | Mumbai

Cooperation among Cooperatives: ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ શું છે?

Cooperation among Cooperatives: બેઠકમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલે આ પહેલનો ઉદ્દેશ જણાવતા કહ્યું કે, ગુજરાતની હજારો સહકારી મંડળીઓના બેંક ખાતાઓ અને થાપણોને જિલ્લા અને રાજ્ય સહકારી બેંકોના નેજા હેઠળ કેન્દ્રીયકરણ કરીને તેમની વચ્ચે સહકાર વધારવાની આ યોજના છે.

Gujarat What is the 'Cooperation among Cooperatives' initiative

Gujarat What is the 'Cooperation among Cooperatives' initiative

 News Continuous Bureau | Mumbai

Cooperation among Cooperatives: બેઠકમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલે આ પહેલનો ઉદ્દેશ જણાવતા કહ્યું કે, ગુજરાતની હજારો સહકારી મંડળીઓના બેંક ખાતાઓ ( Gujarat Cooperative Bank Accounts ) અને થાપણોને જિલ્લા અને રાજ્ય સહકારી બેંકોના નેજા હેઠળ કેન્દ્રીયકરણ કરીને તેમની વચ્ચે સહકાર વધારવાની આ યોજના છે. જેમાં વિવિધ કોમર્શિયલ બેંકોમાં કાર્યરત સહકારી સંસ્થાઓ અને તેમના સભ્યોના વર્તમાન બેંક ખાતાઓને એકીકૃત કરવામાં આવ્યા છે, અને કેન્દ્રીયકૃત જિલ્લા સહકારી બેંક/રાજ્ય સહકારી બેંક હેઠળ લાવવામાં આવ્યા છે.

Join Our WhatsApp Channel

કેન્દ્રીયકૃત બેંક હેઠળ સહકારી સંસ્થાઓની ( Cooperative Banks )   સામૂહિક મૂડીને એકીકૃત કરવાના ઘણા મહત્વપૂર્ણ પરિણામો જોવા મળ્યા છે. ઉદાહરણ તરીકે, કેન્દ્રીયકૃત સહકારી બેંકની થાપણોમાં નોંધપાત્ર વધારો થયો છે, સહકારી મંડળીઓમાં નાણાકીય પ્રવાહિતા વધી છે, જેના કારણે લોન સંબંધિત જરૂરિયાતો અને માંગણીઓ હવે સરળતાથી પૂરી થઈ શકે છે. આ ઉપરાંત, આ પહેલ હવે સુનિશ્ચિત કરશે કે સહકારી સંસ્થાઓની સામૂહિક મૂડીનો ( collective capital ) ઉપયોગ અન્ય સહકારી સંસ્થાઓ દ્વારા પણ કરી શકાય

આ સમાચાર પણ વાંચો  :  Gujarat Government: ગુજરાતના આ બે જિલ્લામાં ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ રહી સફળ, હવે રાજ્ય સરકાર કરશે આ કામ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version