Site icon News Continuous Bureau | Mumbai

બોર્ડની પરીક્ષા આપનારા વિધાર્થીઓ માટે મોટા સમાચાર. બારમા ધોરણનાં ભાષાનાં બે પેપરની પરીક્ષા પાછળ ઠેલાઇ, હવે આ તારીખે લેવાશે એક્ઝામ…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,  

Join Our WhatsApp Channel

શનિવાર,

મહારષ્ટ્રમાં બારમા ધોરણની ઑફલાઇન પરીક્ષા ચોથી માર્ચથી શરૂ થઈ રહી છે.

જોકે ભાષાનાં બે પેપરની પરીક્ષા જે પાંચમી અને સાતમી માર્ચે યોજાવાની હતી એ ટેક્નિકલ કારણોસર એક મહિનો પાછળ ઠેલવામાં આવી છે 

એટલે કે હિન્દી, જર્મન, જૅપનીઝ, ચીની અને પર્શિયન ભાષાની પરીક્ષા 5 એપ્રિલે અને મરાઠી, ગુજરાતી, કન્નડ, સિંધી, અરેબિક, દેવનાગરી, મલયાલમ, તમિલ, તેલુગુ, પંજાબી અને બંગાળી ભાષાની પરીક્ષા 7 એપ્રિલે લેવાશે.

આ જાણકારી સ્ટેટ એજ્યુકેશન બોર્ડ દ્વારા આપવામાં આવી છે.

અહીં નોંધનીય છે કે પરીક્ષાના સ્થળ અને સમયમાં કોઈ ફેરફાર નહીં થાય.

આ વર્ષે ​સ્ટુડન્ટ્સને તેમની જ સ્કૂલ-કૉલેજ પરીક્ષાકેન્દ્ર તરીકે ફાળવવામાં આવી છે.

અરે વાહ, ભારતના આ રાજ્યમાં હવે હિન્દી માધ્યમમાં શરૂ થશે MBBSનું શિક્ષણ, આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે; જાણો વિગતે 

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version