News Continuous Bureau | Mumbai

IMD Forecast: ઉત્તર અને દક્ષિણ ગુજરાતના બંદરો પર આગામી ૨૪ કલાક દરમિયાન ૩૦-૩૫થી ૪૦ નોટ્સ સુધીના પવનની આગાહી

IMD Forecast: ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાક દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તીવ્ર ગતિથી પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે.

IMD Forecast Winds of 30-35 to 40 knots are forecast during the next 24 hours at ports in North and South Gujarat.

 News Continuous Bureau | Mumbai 

IMD Forecast: ભારત સરકારના હવામાન વિભાગ ( IMD  ) દ્વારા આગામી ૨૪ કલાક દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ( Gujarat coast ) તીવ્ર ગતિથી પવન ફૂંકાવાની આગાહી ( Wind forecast ) કરાઈ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તીવ્ર દબાણના પ્રભાવે તમામ બંદરો ( Gujarat Ports ) પર મુખ્યત્વે SW-LY દિશામાંથી ૩૦-૩૫ નોટ્સથી ૪૦ નોટ્સ સુધીના પવનની શક્યતા હોવાની વિગતો હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થઈ છે. 

Join Our WhatsApp Channel
 IMD Forecast Winds of 30-35 to 40 knots are forecast during the next 24 hours at ports in North and South Gujarat.

IMD Forecast Winds of 30-35 to 40 knots are forecast during the next 24 hours at ports in North and South Gujarat.

આ સમાચાર પણ વાંચો:  Monsoon Arrival: આ વર્ષે સમય પહેલા કેમ પ્રવેશી રહ્યું છે ચોમાસુ, જાણો શું છે આનું કારણ.. IMD આપ્યો આ ખુલાસો..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Pune Court Koyta Attack Pistols Seized – પુણે જિલ્લા કોર્ટ બહાર યુવક પર કોયતા વડે હુમલો; ઘટનાસ્થળેથી બે પિસ્તોલ અને મેગેઝિન જપ્ત
Nanded Illegal Sand Mining Crackdown – નાંદેડમાં ગોદાવરી નદીમાં ગેરકાયદે રેતી ખનન સામે સંયુક્ત કાર્યવાહી; રૂ. ૫.૨૭ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી નાશ કરાયો
Shiv Sena Symbol Dispute Supreme Court – “એકનાથ શિંદે એટલે સંપૂર્ણ શિવસેના નહીં”: સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલનો જોરદાર યુક્તિવાદ, ૨૧ જૂન ૨૦૨૨ની સ્થિતિ સ્પષ્ટ કરવા કરી માંગ
Madurai Karthigai Deepam Controversy – સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના? મદુરાઈમાં કાર્તિકાઈ દીપમ વિવાદ વચ્ચે દીપથૂન સ્તંભ પર ન પ્રગટ્યો દીવો!
Exit mobile version