Site icon News Continuous Bureau | Mumbai

Express Train: ઇન્દોર-ગાંધીધામ અને વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસ બદલાયેલા રૂટ પર દોડશે

Express Train: પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે લેવામાં આવેલા બ્લોકને કારણે ઈન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ અને વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

Indore-Gandhidham and Veraval - Indore Mahamana Express will run on altered routes

Indore-Gandhidham and Veraval - Indore Mahamana Express will run on altered routes

News Continuous Bureau | Mumbai 

Express Train: પશ્ચિમ રેલવેના ( Western Railway ) આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે લેવામાં આવેલા બ્લોકને કારણે ઈન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ અને વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે:- 

Join Our WhatsApp Channel

આ સમાચાર  પણ વાંચો : Trent Boult: ન્યૂઝીલેન્ડના ઘાતક બોલર ટ્રેન્ટ બોલ્ટે લીધો મોટો નિર્ણય, કહ્યું- ‘આ મારો છેલ્લો T20 વર્લ્ડ કપ છે’.. જાણો વિગતે.

ઉપરોક્ત ટ્રેનોને ગોધરા-આણંદ વચ્ચે કોઈ સ્ટોપેજ નથી. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version