Site icon News Continuous Bureau | Mumbai

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં

પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ સ્ટેશન પર રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા ચાલી રહેલા પુનઃવિકાસના કામને કારણે

Western Railway updates 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં

Western Railway updates 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં

News Continuous Bureau | Mumbai

Western Railway updates પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ સ્ટેશન પર રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા ચાલી રહેલા પુનઃવિકાસના કામને કારણે, જોધપુર-હડપસર સુપરફાસ્ટ એક્સપ્રેસ નો સ્ટોપેજ આગામી 60 દિવસ માટે અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશન પર અસ્થાયી રૂપે યથાવત રહેશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Channel

* ટ્રેન નંબર 20496/20495 જોધપુર – હડપસર – જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસનો સ્ટોપેજ 19-09-2025 થી 19-11-2025 સુધી અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશન પર યથાવત રહેશે.

આ સમાચાર પણ વાંચો : Shantaben Mochi: ૭૦ની ઉંમરે પણ કામમાં અડગ: સુરતની શાંતાબેન મોચી અનેક બહેનો માટે પ્રેરણારૂપ

મુસાફરોને મુસાફરી કરતી વખતે ઉપરોક્ત ફેરફારો ધ્યાનમાં રાખવા વિનંતી છે. ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો.

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version