Friday, February 3, 2023
Home રાજ્ય દિલ્હી કેસમાં નવા CCTV ફૂટેજ આવ્યા સામે, નવા વર્ષની પાર્ટી પછી યુવતી સાથે હતી તેની મિત્ર પણ.. જુઓ વિડીયો

દિલ્હી કેસમાં નવા CCTV ફૂટેજ આવ્યા સામે, નવા વર્ષની પાર્ટી પછી યુવતી સાથે હતી તેની મિત્ર પણ.. જુઓ વિડીયો

દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં એક દર્દનાક અકસ્માતનો ભોગ બનેલા યુવતીનો વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજમાં યુવતી 31 ડિસેમ્બરની રાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ હોટલમાંથી બહાર આવે છે

by AdminH
Kanjhawala accident: CCTV footage shows victim leaving with another girlmosquitoes.

News Continuous Bureau | Mumbai

દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં એક દર્દનાક અકસ્માતનો ( Kanjhawala accident ) ભોગ બનેલા યુવતીનો વધુ એક સીસીટીવી ફૂટેજ ( CCTV footage ) સામે આવ્યા છે. આ ફૂટેજમાં યુવતી 31 ડિસેમ્બરની રાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ હોટલમાંથી બહાર આવે છે. આ પછી તે તેના મિત્ર સાથે સ્કૂટી પર નીકળી જાય છે. આ કેસની તપાસમાં વધુ એક નવો વળાંક આવતો દેખાઈ રહ્યો છે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ તપાસમાં સામે આવ્યું છે કે સેક્ટર-24 રોહિણી સ્થિત દિવાન પેલેસ હોટલમાં યુવતી અને તેના પાર્ટનર દ્વારા એક રૂમ બુક કરવામાં આવ્યો હતો. અહીં બે યુવતીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આના પર હોટલ પ્રશાસને તેમને બહાર કાઢી મૂક્યા હતા. હોટલની બહાર પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન હોટલની બહાર હાજર કેટલાક લોકોએ બંનેને સમજાવ્યા પણ હતા. આ પછી જ છોકરીઓ સ્કૂટી પર સાથે જતી જોવા મળે છે. હવે પોલીસ તે યુવતીના સંપર્કમાં છે અને શક્ય તેટલું જલ્દી તેનું નિવેદન નોંધશે.

આ સમાચાર પણ વાંચો :  ઠંડીમાં ઠૂઠવાયુ મહારાષ્‍ટ્ર, મુંબઇમાં માથેરાન જેવી ફૂલગુલાબી ઠંડી.. તાપમાનમાં નોંધાયો ઘટાડો

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous