Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં મંકીપોક્સની એન્ટ્રી-આ રાજ્યમાં સામે આવ્યો શંકાસ્પદ કેસ-સેમ્પલ તપાસ માટે મોકલાયા પુણે

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારી(Coronavius) વચ્ચે ભારત(India)માં મંકીપોક્સ(Monkeypox)નો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. 

Join Our WhatsApp Channel

કેરળ(kerala)ના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે શુક્રવારે કહ્યું કે કેરળમાં મંકીપોક્સનો પહેલો શંકાસ્પદ કેસ(suspected monkeypox case) સામે આવ્યો છે. 

ત્રણ દિવસ પહેલા UAEથી પરત ફરેલા આ વ્યક્તિમાં મંકીપોક્સના લક્ષણો(symtoms) દેખાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 

હાલ વ્યક્તિના સેમ્પલ પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી માં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

હવે ટેસ્ટના પરિણામો આવ્યા પછી જ મંકીપોક્સની પુષ્ટિ થઈ શકશે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર-ગુજરાતમાં આજે પણ મેઘરાજા ધડબડાટી બોલાવશે- બંને રાજ્યોના આ જિલ્લાઓ માટે જાહેર કર્યું રેડ એલર્ટ- જાણો બીજા કયા રાજ્યોમાં પડશે વરસાદ

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version