Site icon News Continuous Bureau | Mumbai

6 ફૂટ ઉંચી પ્રોટેક્શન વોલ પરથી સીધો બંગલામાં ઘૂસ્યો દીપડો; પછી થયું એવું કે જે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય… જુઓ વિડીયો..

Leopard kills and drags away pet dog in Pune; incident caught on cam

6 ફૂટ ઉંચી પ્રોટેક્શન વોલ પરથી સીધો બંગલામાં ઘૂસ્યો દીપડો; પછી થયું એવું કે જે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય… જુઓ વિડીયો..

  News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર ના ગ્રામીણ વિસ્તારોમાં દીપડાઓ માનવ વસવાટમાં ઘૂસવાના બનાવો વધવા લાગ્યા છે. પુણેના અંબેગાંવ તાલુકાના મંચર ખાતે માનવ વસાહતમાં ઘૂસતા દીપડાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

દીપડો છ ફૂટ ઉંચી પ્રોટેક્શન વોલ કૂદીને બંગલામાં પ્રવેશ્યો અને કૂતરાને ઉપાડી ગયો. આ ઘટના તાજેતરમાં મંચર (અંબેગાંવ) ખાતે બની હતી. જેના કારણે મંચર શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે.

ઘટના ક્યાં બની?

મંચર શહેરથી એક કિલોમીટર પૂર્વમાં, એસ કોર્નર ખાતેના એક ખેડૂતના બંગલામાં કિલ્લેબંધીવાળી રક્ષણાત્મક દિવાલ અને લોખંડનો દરવાજો છે. તેથી ખેડૂત પરિવારનું માનવું હતું કે પ્રોટેક્શન વોલના કારણે દીપડાઓ નહીં આવે.

દીપડાને કેદ કરવા માટે પાંજરું

મંચરના એક બિલ્ડરે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનામાં ઘણા કૂતરાઓને દીપડાઓ દ્વારા મારવામાં આવ્યા છે. 6 થી 7 બકરા ઘેટાં અને વાછરડાંનો શિકાર કરવામાં આવ્યો છે. કેટલાક બાઇકસવારો પર હુમલાના બનાવો પણ બન્યા છે. દીપડાને કેદ કરવા માટે પાંજરું લગાવવું જોઈએ.

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version