Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra Assembly Polls : વાગી ગયું બ્યુગલ, ચૂંટણી પંચે જાહેર કરી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો; જાણો ક્યારે થશે મતદાન અને પરિણામ..

Maharashtra Assembly Polls : કેન્દ્રીય ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં 22મીએ મતદાન યોજાશે, જ્યારે 23મીએ ચૂંટણીના પરિણામની જાહેરાત કરાશે.

Maharashtra Assembly Polls Election Commission announce poll dates for Maharashtra

Maharashtra Assembly Polls Election Commission announce poll dates for Maharashtra

News Continuous Bureau | Mumbai

Maharashtra Assembly Polls : ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરનાર પ્રથમ વ્યક્તિ છે. સૌથી પહેલા તેમણે મહારાષ્ટ્રની ચૂંટણીની તારીખ અને ત્યાંના મતદારો અને મતદાન મથકોની સ્થિતિ વિશે માહિતી આપી.

Join Our WhatsApp Channel

Maharashtra Assembly Polls : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો

મહારાષ્ટ્રમાં ક્યારે મતદાન થશેઃ 20મી નવેમ્બરે મતદાન
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો ક્યારે આવશે: 23 નવેમ્બરે પરિણામ

આ સમાચાર પણ વાંચો: Maharashtra Assembly Polls : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ આજે વાગશે…?  ચૂંટણી પંચ આજે જાહેર કરી શકે છે તારીખો, રાજકીય પાર્ટીઓ ફુલ એક્શનમાં.

Maharashtra Assembly Polls :288 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

જણાવી દઈએ કે વિધાનસભાની  288 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે રાજ્યમાં મહા વિકાસ આઘાડી અને મહાગઠબંધન વચ્ચે સીધો મુકાબલો થશે. મહાગઠબંધનમાં ભાજપ, અજિત પવારની એનસીપી અને મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના, બીજી બાજુ કોંગ્રેસ, શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના વચ્ચે સીધો મુકાબલો થશે.

Indian Railways RAC Rules રેલવેનો 43 વર્ષ જૂનો RAC નિયમ બંધ થશે? પૂરું ભાડું ચૂકવવા છતાં અડધી જ સીટ મળવાની પદ્ધતિમાં મોટા ફેરફારની વિચારણા
Rafale Jets Controversy ભારતીય વાયુસેનાના 36 માંથી 4 રાફેલ ફાઇટર જેટ ગુમ હોવાના બ્રિટિશ રિપોર્ટમાં દાવો, IAF આપ્યો આ જવાબ..
Youth Congress Protest At Meta યુથ કોંગ્રેસે ‘મેટા, BJP નો દીકરો છે!’ ના નારા સાથે ત્રણ શહેરોમાં META ની ઓફિસો બહાર મચાવ્યો હોબાળો
Trump Criticizes US Fed ટ્રમ્પે કર્યા ભારતના વખાણ ઓછા વ્યાજદરોનો ઉલ્લેખ કરી US ફેડરલ રિઝર્વ પર સાધ્યું નિશાન, કહ્યું ‘ફેડ રાજકીય બની ગયું છે’
Exit mobile version