Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારે RTPCR ટેસ્ટના ભાવમાં કર્યો વધુ ઘટાડો, હવે તમને 500ને બદલે આટલા રૂપિયામાં મળી જશે તમારો કોરોના રિપોર્ટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 7 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

મંગળવાર.

 

ઓમિક્રોનના ખતરાને જોતા મહારાષ્ટ્ર સરકારે RTPCR ટેસ્ટના દરમાં ઘટાડો કર્યો છે.

મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે RTPCR ટેસ્ટના દરમાં ઘટાડો કર્યો છે. 

કોરોના ટેસ્ટ માટે કોઈપણ ખાનગી લેબમાં સ્વેબ આપવા માટે માત્ર 350 રૂપિયા લેવામાં આવશે. 

કોવિડ કેર સેન્ટર, હોસ્પિટલ, ક્લિનિક્સ, ક્વોરેન્ટાઈન સેન્ટરમાં સ્વેબ આપવા માટે 500 રૂપિયા ચાર્જ કરવામાં આવશે. ઘરે આવ્યા પછી સ્વેબ એકત્ર કરવા પર 700 રૂપિયા વસુલવા સુધીની છૂટ છે. 

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે સમયાંતરે ખાનગી લેબમાં કોરોના ટેસ્ટના દરને નિયંત્રિત કર્યા છે. અત્યાર સુધીમાં કોરોના ટેસ્ટના દરમાં પાંચથી છ વખત ઘટાડો કરવામાં આવ્યો છે. 

ટ્વિટર-ફેસબુક પર બૅન ડોનાલ્ડ ટ્રમ્પે ખુદની સોશિયલ મીડિયા કંપની માટે 75 અબજ રૂપિયા ઊભા કર્યા, આ એપ લોન્ચ કરી તેને આપશે ટક્કર; જાણો વિગતે 

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version