Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો, પેન્સિલના ધબકારા માપતું ઓક્સીમીટર બજારમાં.. સસ્તાની લાલચમાં પડશો નહીં…વાંચો કેમ..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

30 જુલાઈ 2020

શું તમે એવું ઓક્સિમીટર જોયું છે જે તમારું જ નહીં પરંતુ તમારી પેન્સિલની નાડીના ધબકારા અને ઓક્સિજન લેવલનું રીડિંગ કરી બતાવે.!? 

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં માણસના ધબકારા માપતુ મશીન, પેન્સિલ નું પણ ઓક્સિજન લેવલ માપી બતાવે છે..

વાસ્તવમાં અંધેરીના એક રહેવાસીએ કોરોનાના સંક્રમણને કારણે પોતાના પરિવાર માટે એક ઓક્સિમીટર ખરીદ્યું હતું. જે ચાઈનાનું હતું અને તદ્દન નકલી હતું. 'આજકાલ મેડિકલ ઉપકરણોના ઓઠા હેઠળ બિન ભરોસાપાત્ર ચાઈનીઝ માલસામાન મેડિકલ સ્ટોરમાં વેચવામાં આવી રહ્યો છે. આવા  ઉપકરણો વેચનાર લોકોના જીવન સાથે રમત રમી રહ્યા છે. આથી આવા સસ્તા મેડિકલ ઉપકરણોની લાલચમાં પડશો નહીં.' તેવી અપીલ નકલી ઓક્સિમીટર ખરીદનારે કરી છે…

 વધુમાં જણાવ્યું હતું કે 15 દિવસ પહેલા તેમણે  1800 રૂપિયામાં આ મશીન ખરીદી લાવ્યા હતા..જ્યારે  સામાન્ય પણે પલ્સ ઓક્સિમીટરની કિંમત 1800 થી 4000 રૂપિયા સુધીની હોય છે. આથી જ મેડિકલ સામાન ચાઇનાના તો નથીને એ પહેલા ચકાસી લેવા.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version