Site icon News Continuous Bureau | Mumbai

ઓહ…. મહારાષ્ટ્રના આ લોકપ્રિય પર્યટન સ્થળ પર બોટ ડૂબી ગઈ. બે ના મોત. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

સિંધુદુર્ગ જિલ્લાના(Sindhudurg district) પ્રસિદ્ધ માલવણ પર્યટન સ્થળ(Malvan tourist destination) નજીક તરકરલી કિનારે બપોરે એક મોટો અકસ્માત થયો. 

Join Our WhatsApp Channel

20 પર્યટકોને લઈને સ્કૂબા ડાઈવિંગ(Scuba diving) કરીને પરત ફરતી બોટ કિનારાની નજીક પહોંચી ત્યારે પલટી ગઈ. 

આ અકસ્માતમાં બેના મોત થયા છે અને ઘણા ની હાલત ગંભીર છે.

જોકે બોટ કયા કારણોસર પલટી ગઈ તે હજુ સુધી જાણી શકાયું નથી. 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ કિલ્લાની બાજુમાં આવેલ તરકરલી(Tarkarli) સ્કુબા ડાઈવિંગ માટે લોકપ્રિય સ્થળ છે.

આ સમાચાર પણ વાંચો:  જ્ઞાનવાપી કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થયો ટ્રાન્સફર, નવી અરજી પર થયો મોટો નિર્ણય, હવે આ તારીખે થશે સુનાવણી…  

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version