Site icon News Continuous Bureau | Mumbai

સુપ્રીમો શરદ પવાર કર્ણાટક ની મુલાકાતે. આ મોટા નેતા સાથે કરી બેઠક.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ઓગસ્ટ 2021

Join Our WhatsApp Channel

શનિવાર 

રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર હાલ કર્ણાટકના પ્રવાસે છે. તેમણે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ ની મુલાકાત કરી હતી. આ ઉપરાંત તેમણે કર્ણાટકના રાજ્યપાલ ની મુલાકાત પણ લીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોતાની મુલાકાત દરમિયાન તેમણે કોલ્હાપુર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા પુર સંદર્ભે ચર્ચા કરી હતી. 

ઉલ્લેખનીય છે કે કૃષ્ણા નદીના પાણીને કારણે આ પુર આવ્યા હતા. જોકે તેમની બેઠક ના અમુક રાજકીય અર્થ પણ કાઢવામાં આવી રહ્યા છે.

મુંબઈ શહેરમાં ફરી એક વખત ધમકીભર્યા ફોનનો સિલસિલો ચાલુ થયો. આ જગ્યાઓ પર સુરક્ષા વધારવામાં આવી.

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version