Site icon News Continuous Bureau | Mumbai

મોબાઈલ પર મોટે મોટેથી ગીત વગાડ્યું તો આવી બનશે. હાઈ કોર્ટે આવા લોકો માટે આપ્યો આ આદેશ; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 15 નવેમ્બર  2021 
સોમવાર.

લોકલ ટ્રેન, બસમાં અથવા સાર્વજનિક સ્થળે મોટે મોટેથી ગીત વગાડીને સાંભળવાની બીજાને ત્રાસ આપવાની અનેક લોકોને આદત હોય છે. જોકે આવા લોકોને સબક શીખવાડતો હાઈ કોર્ટે તાજેતરમાં જ મહત્વનો ચુકાદો આપ્યો છે. 

Join Our WhatsApp Channel

ચાલુ બસમાં સ્પીકર પર મોટેથી ગીત વગાડનારાને મુદ્દે કરવામાં આવેલી અરજી પણ કર્ણાટકની હાઈ કોર્ટે  સુનાવણી કરતા સમયે કહ્યું હતું કે આવા લોકોને ચાલુ બસમાંથી ઉતારી મુકવા જોઈએ. એટલું જ નહીં પણ   કર્ણાટક હાઇકોર્ટે કર્ણાટક સ્ટેટ ટ્રાન્સોપોર્ટની બસમાં પ્રવાસ કરતા સમયે મોટેથી મોબાઈલના સ્પીકર પર ગીત વગાડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જે પણ પ્રવાસી મોટેથી ગીત વગાડતા દેખાય તો તેને તાત્કાલિક ટ્રેનમાંથી ઉતારી મુકવામાં એવો ચોખ્ખા શબ્દોમાં આદેશ પણ આપ્યો છે. પ્રવાસી અને અધિકારીઓને ત્રાસ આપવા સંબંધિત પ્રવાસીને અપીલ કરવી. છતાં પણ તે ગણકારે નહીં તો તેને બસમાંથી ઉતારી મુકવાનો અધિકાર સંબંધિત બસના અધિકારીને રહેશે.

શું ખરેખર ગાય, ગોબર અને ગૌમૂત્ર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરી શકે? ભાજપ શાસિત આ રાજ્યના CMએ કર્યો દાવો

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version