Site icon News Continuous Bureau | Mumbai

શું આજે ભાજપમાં નહીં જોડાય હાર્દિક પટેલ, તેમણે પોતે કહી આ વાત.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

કોંગ્રેસમાંથી(Congress) રાજીનામુ(Resignation) આપી ચૂકેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ(Hardik Patel) આજે ભાજપમાં(BJP) જોડાશે નહી. 

Join Our WhatsApp Channel

તેઓએ આ જાણકારી એક સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં આપી. 

તેમણે કહ્યું કે, હું જો આ પ્રકારે કોઈ નિર્ણય લઈશ તો પત્રકારોને(reporters) જાણ કરીશ.

આજે ભાજપમાં જોડાશે તેવી અટકળો હતી પણ હવે તેઓ તા.30ના ભાજપમાં જોડાતા નથી તેવું જણાવીને સસ્પેન્ડ આગળ વધાર્યુ છે.

ગત તા.18ના રોજ હાર્દિક પટેલ કોંગ્રેસ પક્ષ છોડયો હતો અને તેઓ ભાજપ ભણી જઈ રહ્યા હોવાના સંકેત આપી દીધા હતા.

આ સમાચાર પણ વાંચો : નેપાળમાં મોટી દુર્ઘટના: ગુમ થયેલા પ્લેનનો અહીંથી મળ્યો કાટમાળ, વિમાનમાં સવાર 4 ભારતીયો સહિત કુલ 22 મુસાફરો ના નિપજ્યા મોત..

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version